Free Shipping Nationwide
પાબ્લો એન્ટોનિયો કુઆદ્રા નિકારાગુઆના અગ્રદૂત - ઝંડાબરદાર છે, નિકારાગુઆમાં સન 1927-29 દરમિયાન વેન્ગાર્ડિયા લિટરરી ..
અવનવા પ્રયોગો, તાજાં કલ્પનો, છંદ તેમ જ વિષય-વૈવિધ્યથી સભર કવિ હરીશ મીનાશ્રુનો ગઝલસંગ્રહ ‘બોલે ..
ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, ..
કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘થોડી અઘરી બાળવાર્તાઓ’, ..
હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે. ભગિનીભાષાઓ પ્રત્યે સ્નેહાદર વ્યક્ત કરતું આ પુસ્તક ગુજરાતી કાવ્યભાવકને સમકાલીન ભારતીય કવિતાનું સન્નિધાન એ રીતે રચી આપે છે કે બે ભાષાઓનું વેગળાપણું ઓગળી જાય છે ને આપણી ગુજરાતી ગિરામાં કેવળ ભારતીય હૃદયધબકનો અનુભવ થાય છે. અહીં બાવીસ કવિઓની રચનાઓ છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત મૂર્ધન્યો પણ છે તો નવી ને નરવી આંખે જગતને સોંસરવું જોનારા તરુણ કવિઓ પણ છે. ..
You will be able to shop on this site shortly.