રઇશ મનિઆર
ગુલઝારસાહેબ લિખિત હિન્દી પુસ્તક ‘મિર્ઝા ગાલિબ – એક સ્વાનહી મંઝરનામા’નો રઈશભાઈ મનીઆર દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘મિર્ઝા ગાલિબ – એક વીતક એક કથાનક’.
₹500.00
નીલેશ કાથડ
પોતાની નિવૃત્તિ સુધીની જીવનયાત્રા બયાન કરતી નીલેશભાઈની આ આત્મકથા માત્ર સંસ્મરણો અને સુખદ પ્રસંગોનું ભાથું નથી, પરંતુ એક દલિત તરીકે આજીવન વેઠેલી વેદનાનો દસ્તાવેજ પણ છે, જે સામાજિક દંભનો પર્દાફાશ કરી હૃદય વલોવી નાખે છે.
₹450.00
₹600.00
Prafull Anubhai
A business executive, an entrepreneur, an educationist, a government functionary, a Music aficionado, an institution builder Prafull Anubhai has lived many Avatars in one life.
₹575.00
આરાધના ભટ્ટ
વિદેશસ્થિત ભારતીય મૂળની પ્રતિભાઓ પૈકીના એક ઉત્તુંગ શિખર સમા શ્રી ભીખુભાઈ પારેખનાં મૂળ દક્ષિણ ગુજરાતના અમલસાડ નામના નાનકડા ગામમાં છે અને એમની પ્રતિભાથી એમણે વિશ્વસ્તરે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે.
₹350.00
પ્રભા અત્રે
આ પુસ્તકમાં શાસ્ત્રીય સંગીતના અંતરંગ પાસાંની વિસ્તૃત જાણકારી તો છે જ. સાથે સંગીતસાધના, કલા આવિષ્કાર, કલાકારનાં વ્યક્તિગત વલણને ઉજાગર પણ કરાયા છે. સાથે એક ગાયિકાથી લઈને સંગીત રચનાઓ રચવા સુધીની પોતાની ઉપલબ્ધી વિષે વાત કરે છે.
પ્રવીણસિંહ ચાવડા
બાળલેખકની આત્મકથા લાંબા સમયથી અપ્રાપ્ય હતું. હવે તે નવા રૂપરંગમાં પ્રસ્તુત થાય છે. માતૃભાષા તથા તેના સાહિત્યના અસ્તિત્વ વિશે પણ ચિંતા સેવાઈ રહી છે ત્યારે સાહિત્ય પ્રત્યેના સમર્પણની આ કથા વધારે અર્થપૂર્ણ બની રહે છે.
₹225.00
વલ્લભદાસ નાંઢા
સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભનાંઢા જીવનના સાડા આઠ દાયકા દરમિયાન ભેગું કરેલ અનન્ય સ્મૃતિઓનું ભાથું આપણી સાથે વહેંચે છે એક પુસ્તક સ્વરૂપે. જેનું શીર્ષક છે ‘ત્રિખંડ ત્રિવેણી’.
₹475.00
Sanjiv Haribhakti Dr.
Life is nothing but an opportunity to grow, to explore the wider horizons; and an opportunity to learn and share our learning with others. It is often said; “Learn from the mistakes of others as we don’t have time to make them all.”
₹275.00
ચિનુ મોદી
આમ જુઓ તો કેવા મોકળા અને જટિલ અને અનેરું અંગત જીવન-કથાનક ધરાવતા ચિનુ મોદી જ્યારે પોતાનાં અગણિત મિત્રો, મુરબ્બીઓ અને સ્વજનો સાથેની આત્મીયતાને આલેખે છે ત્યારે રચાય છે ‘જલસા અવતાર’.
ખલિલ ધનતેજવી
કવિ ખલીલ ધનતેજવી સાહેબની કારકિર્દી કથા. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : 'જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!'
₹400.00