logo

બોલે બાવન બ્હાર બટેર (Ghazal Sangrah)

બોલે બાવન બ્હાર બટેર

હરીશ મિનાશ્રુ

અવનવા પ્રયોગો, તાજાં કલ્પનો, છંદ તેમ જ વિષય-વૈવિધ્યથી સભર કવિ હરીશ મીનાશ્રુનો ગઝલસંગ્રહ ‘બોલે બાવન બ્હાર બટેર’ ભાવકોને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે. સાથે ગઝલના અભ્યાસુઓ માટે પણ નવી બારી ખોલી આપે છે. બાવન અક્ષરો દ્વારા પણ જે વ્યક્ત ન થઈ શકે એવાં સંવેદનોને ભાષાની બહાર રહીને બટેર પક્ષી વ્યક્ત કરતું હોય છે. આ પ્રચલિત વાયકાના સંદર્ભ સાથે રચાયેલું અનોખું શીર્ષક એટલે હરીશ મીનાશ્રુનો નવો ગઝલસંગ્રહ ‘બોલે બાવન બ્હાર બટેર’.

₹200.00

  • Pages: 120 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 144 cm x 225 cm
  • Weight: 146 gm

Books from same Author

scroll-top