ચૂંચૂંનગરમાં Mouse
Choonchunagar Ma Mouse
₹65.00
હસતા રમતા ઉંદરોના ચૂંચૂંનગરના ચોકમાં આવી ચડે છે એક માઉસ! દેખાવે તો અદલ તેમના જેવું જ, એને મૂછ નથી, પણ લાંબી પૂંછ છે, એ હસતું નથી રડતું નથી, બોલતું નથી ચાલતું નથી, એને જોઈને ચૂંચૂંનગરમાં મચી ગયો છે ઉત્પાત! એવામાં નાના ઉંદર ચૂંઈચૂંઈનો મિત્ર ચિન્ટુ ખોલે છે આ માઉસનું રહસ્ય, જે જાણીને ઉંદરો પામે છે અચરજ અને આપે છે માણસોને એક સમજણભર્યો સંદેશ. કલ્પના અને કૌતુકથી ભરેલી આ બાળવાર્તા બાળકોને હસતાં હસાવતાં રમતાં રમાડતાં આપે છે પર્યાવરણના જતનની સાથે e-વેસ્ટ પ્રત્યે સજાગ બનવાની અમૂલ્ય શીખ.
Product Details
- Pages:64 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All