આ હતું અમદાવાદ
Aa hatu Amdavad
₹350.00
સન્ 1866માં લંડનથી પ્રસિદ્ધ થયેલા એક ગ્રંથમાં અમદાવાદની એ સમયની તસવીરો આલેખાયેલી છે, જ્યારે અમદાવાદની વસ્તી એક લાખની આસપાસ હતી. શહેર ફક્ત કોટ વિસ્તારમાં જ સીમિત હતું. આજે અમદાવાદ દસે દિશામાં એટલું બધું વિસ્તર્યું છે કે મૂળ શહેરનું કદ તો કોઈ પર જેટલું જ લાગે. આજે જ્યારે અમદાવાદની વસ્તી 82 લાખનેય પાર કરી ગઈ છે અને પોતાની વિકાસયાત્રામાં અનેક કીર્તિમાનો સ્થાપ્યા છે ત્યારે આપણી ગૌરવપ્રદ વિકાસયાત્રા અને શહેરીકરણની દોટમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તે સમજવું હોય તો વર્તમાન સાથે ગઈકાલની આ તસવીરોની તુલના કરવી જોઈએ. આ પુસ્તક અમદાવાદ - જે વર્લ્ડ હેરિટેજ સિટી છે તેનાં ઐતિહાસિક સ્મારકોનો દસ્તાવેજી આધાર બની રહેશે.
Product Details
- Pages:80 pages
- Language:Gujarati
- Format:Hardback