કવિતાનો રસોત્સવ
Kavitano Rasotsav
₹700.00
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિનિધિત્વ આપવાનું અહીં ગજું નથી. લગભગ હજારેકની આસપાસ બ્રિટિશ, અમેરિકન, ભારતીય અંગ્રેજીમાં લખેલાં અને બીજાં હજારેક ફ્રેંચ, જર્મન, રશિયન, ઇટાલિયન, ગ્રીક, સ્પેનિશ, જાપાનીઝ અને કન્નડ અંગ્રેજીમાં અનૂદિત કાવ્યોમાંથી પસાર થયા બાદ પસંદગીનાં બસોબે કાવ્યોમાં વાચકને ઘણું વૈવિધ્ય જોવા મળશે – કવિતાનાં આકારોમાં, એનાં વિષયોમાં, અને કવનોમાં. કેટલાક કાવ્યો પછી મેં નોંધ આપી છે – સમીક્ષાને ધ્યાનમાં રાખીને નહીં, પણ કાવ્યના સંદર્ભને વધુ સ્પષ્ટ કરવા. આશા છે કે વાચકોને આ કાવ્યોના આસાવાદનો આનંદ મળશે.
Product Details
- Pages:286 pages
- Language:Gujarati
- Format:Hardback
Books From Same Author
View AllSimilar Books
View All

.png)





.png)







.png)













