થોડાં રફૂ થોડાં થીગડાં
Thoda Rafu Thoda Thigada
₹160.00
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત આ કવિનો એક સુપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘કુછ રફૂ કુછ થીગડેં’... જેમાં રફૂ કરી અને થીગડાં મારી જિવાતા જીવન અને સંબંધોની વાત છે. સામાન્ય માણસની ઇચ્છાઓ, અપેક્ષાઓ સમસ્યાઓ અને વિચારોને લાગણીસભર કાવ્યોમાં રજૂ કરતા આ કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ આપણા માટે લઈને આવે છે દક્ષા પટેલ. માનવીય સંવેદનો અને જનસામાન્યના ભાવવિશ્વને અભિવ્યક્ત કરતો આ અનૂદિત કાવ્યસંગ્રહ ‘થોડાં રફૂ થોડાં થીગડાં’ હિન્દી કવિ અશોક વાજપેયીની કવિતાઓનો ગુજરાતીમાં આકંઠ આસ્વાદ કરાવે છે.
Product Details
- Pages:89 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All
.png)





.png)







.png)













