વાર્તા વિહાર
Vaarta Vihar
₹450.00
‘66 નવોદિત અને નીવડેલી લેખિકાઓનો વાર્તાસંગ્રહ’: પુસ્તકની આ ટેગ-લાઇન ગર્વ અનુભવાય એવી છે. આ સંગ્રહની વાર્તા-લેખિકાઓ એમની લેખિની વાર્તાસ્પર્ધામાં નીવડેલી સાબિત થઈ છે. મે 2018માં બહેનો માટે વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ હતી, તેમાં 80થી વધુ વાર્તા મળેલી. એમાંથી ચૂંટેલી 66 વાર્તાઓનો સંગ્રહ એટલે ‘વાર્તાવિહાર’. આ સંગ્રહની વાર્તાઓની વિશેષતા એ કે આમાંની ઘણી વાર્તાઓમાં સ્ત્રી-જીવનનાં કેટલાંક અણકથ્યાં આશા-અરમાન-વેદનાનું આલેખન વાંચવા મળશે, જે વાંચનનો આનંદ આપવા સાથે આશ્ચર્યથી ચકિત કરી દેશે. ‘વાર્તાવિહાર’ સંગ્રહમાં ઘણાં બધાં અજાણ્યાં નામની વચ્ચે કેટલાંક જાણીતાં લેખિકાઓની વાર્તાઓ પણ વાંચવા મળશે.
Product Details
- Pages:336 pages
- Language:Gujarati
- Format:Hardback
Similar Books
View All.png)

