Details

  1. home
  2. Products
  3. બાનો સાડલો

બાનો સાડલો

Baa no Saadlo

By: Rajesh Vyas ‘Miskeen’
₹175.00

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આ પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન છે, ‘આસ્વાદ સાથે’. વાસ્તવમાં આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પણ એ જ છે. અહીં કવિએ મુખ્યત્ત્વે પોતાની માતા વિશે લખેલાં કાવ્યો સંગ્રહાયાં છે, એમના પિતા વિશેની થોડીક રચનાઓ પણ છે. એમાંથી કેટલાંયનો રસાસ્વાદ એમણે ખુદ કરાવ્યો છે. આ અત્યંત ભાવનાશાળી કૃતિઓમાંથી પસાર થતી વખતે ‘મિસ્કીન’નાં માતાનું એક અસરકારક ચિત્ર ભાવકના મન પર ક્રમશઃ ઊઘડતું જાય છે. વિશેષતા એ પણ છે કે ભાવકો આ ચિત્ર સાથે આઇડેન્ટિફાય કરી શકે છે. સરસ પદ્ય અને મજાના ગદ્યમાંથી પસાર થતું આકર્ષક પુસ્તક.

Product Details

  • Pages:88 pages
  • Language:Gujarati
  • Format:Hardback

Books From Same Author

View All

Similar Books

View All