રાજેશ વ્યાસ મિસ્કીનનાં દસ ગઝલ સંગ્રહો
Rajesh Vyas Miskin na 10 Ghazal Sangrah
₹2475.00
ગુજરાતી ગઝલની ક્ષિતિજો વિસ્તારીને જેમણે ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે અને ગઝલને ગુજરાતીપણું બક્ષ્યું છે. પોતાની વિશિષ્ટ છટા અને આગવી બાનીથી ચોટદાર ગઝલોનું સર્જન કરનાર આપણી ભાષાના પ્રમુખ ગઝલકારોમાંનાં એક રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નાં દસ ગઝલ સંગ્રહો ઝેન ઓપસ દ્વારા એક સાથે પ્રકાશિત થઇ રહ્યા છે. QR શ્રાવ્યથી સજ્જ આ ગઝલો આપ કવિના અવાજમાં સાંભળી પણ શકશો અને વાંચી પણ શકશો.
Product Details
- Pages:0 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All

.png)





.png)







.png)












