logo

Author's Collection l ચિંતન પરીખ

ચિંતન પરીખ

નામ : ચિંતન પરીખ  જન્મસ્થળ અને વસવાટ : અમદાવાદ (ગુજરાત, ભારત)  અભ્યાસ : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ)ના સ્નાતક  વ્યવસાય : ટેક્ટાઈલ ક્ષેત્રના ઉદ્યોગપતિ  સર્જનાત્મક સફર : સાહિત્યકાર શ્રી નિરંજનભાઈ ભગતસાહેબનાં પરિચયમાં આવી કાવ્યમાં રુચિ જાગી. કાળક્રમે શનિસભામાં નિયમિત હાજરી અને અન્ય કવિમિત્રોનાં સાનિધ્યમાં કવિતા અને ગઝલો લખવા તરફ વળ્યાં. ઝેન ઓપસ પ્રકાશિત કાવ્યસંગ્રહ : ધૂંધળા સ્મરણપટ 

scroll-top