logo

સોગંદનામું (Biography)

સોગંદનામું

ખલિલ ધનતેજવી

કવિ ખલીલ ધનતેજવી સાહેબની કારકિર્દી કથા. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!” 

₹400.00

  • Pages: 364 pages
  • Language: Gujarati
  • Binding: Hardback
  • Type: Biography
  • Dimensions: 220.00 cm x 144.00 cm
  • Weight: 163 gm

Books from same Author

scroll-top