Details

  1. home
  2. Products
  3. તને જિંદગી

તને જિંદગી

Tane Jindagi

By: Kaajal Oza Vaidya
₹225.00

આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્‌વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને 'જિંદગી' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય જિંદગી સાથે સંવાદ કરતા નથી. આ પત્રો જિંદગી સાથેનો સંવાદ છે. આમ તો જિંદગીને કેટલુંય કહેવું છે આપણે, હજી સુધી જે નથી કહ્યું તે બધું જ આ પત્રોમાં આલેખાયું છે. સુખ, દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ...
આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે.

Product Details

  • Pages:208 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All