હાર્દિક રાવલ
રોમાંચ અને કુતૂહલથી ભરપૂર આ સાયન્સ ફિક્શનમાં, ક્વૉન્ટમ ફિઝિક્સ, બટરફ્લાય ઇફેક્ટ અને બ્લૅક હોલ જેવી વૈજ્ઞાનિક થિયરીનો ઉપયોગ કરીને રચાયેલી આ કથા માત્ર સાયન્સ ફિક્શન ન બની રહેતાં ફૅન્ટસી કથા પણ છે.
₹225.00
જિગર સાગર
ભૌતિકવિજ્ઞાનનાં માઇન્ડ ટનલના કૉન્સેપ્ટ પર આધારિત આ સાયન્સ ફિક્શન ચુંબકીય આકર્ષણોના નિયમો પર આધારિત ક્વૉન્ટમ ફિઝિક્સના અત્યાધુનિક વિશ્વમાં લઈ જાય છે. જેમાં પ્રણયત્રિકોણ, મિત્રતા, માતૃપ્રેમ, દેશપ્રેમ જેવાં સંવેદનો પણ ગૂંથાયેલાં છે.
₹350.00
કિરણ ઓઝા
ભારત અવકાશ કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મિશન ચક્રવ્યૂહ એકસાથે નવ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા જઈ રહ્યો છે કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે પરંતુ અંતિમ ઘડીએ જ મિશનના વડાના કમ્પ્યુટર સ્ક્રીન પર ખતરાની ઘંટી વાગે છે અને લૉન્ચ થઈ રહેલા યાનને રોકવા દોડે છે.
₹325.00
જર્મનીની એક યુનિવર્સિટીના ક્વોન્ટમ ફિઝિક્સના પ્રોફેસર ડૉ. રંગરાજન, નોબેલ પ્રાઇઝવિજેતા છે. સમયયાત્રા કરવાની માણસની કલ્પનાને સાકાર કરતી આ નવલકથા આશ્ચર્યજનક ઘટનાઓ અને રસાળ પ્રવાહ દ્વારા અનોખો કથાપટ સર્જી વાચકોમાં કુતૂહલ જગાડી સંતોષ પમાડે છે.
₹400.00