logo

છંદોત્સવ (Ghazal Sangrah)

છંદોત્સવ

રાજેન્દ્ર પટેલ

રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... “જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે, / કાલે હતી સભર, આજ ઊભી અભાવે.” સંગ્રહની વિશેષતા એ કે, ગુજરાતીમાં ઓછા ખેડાયેલા મરાઠી અભંગ છંદમાં રચાયેલાં કાવ્ય અહીં છે; તો બીજી વિશેષતા સૉનેટરચનાઓ છે.

₹90.00

  • Pages: 40 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 152 gm

Books from same Author

scroll-top