logo

કવિતા પૂર્વક (Ghazal Sangrah)

કવિતા પૂર્વક

અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદીની મૂળભૂત તાસીર એક સંવેદનશીલ કવિની હતી, છે અને રહેવાની છે તે સત્યની નક્કર પ્રતીતિ કરવી હોય તો આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈ જવું. 83 ગઝલો, 17 ગીતો અને છ અછાંદસ મળીને કુલ 100 પદ્યકૃતિઓનો આ સંગ્રહ ભાવકને એક વિશિષ્ટ સંવેદનસૃષ્ટિમાં લઈ જાય છે. કસદાર કવિતાઓનું રસદાર પુસ્તક. 

₹225.00

  • Pages: 119 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 144 cm x 220 cm
  • Weight: 163 gm

Books from same Author

scroll-top