logo

લિપિ આખરે ઉકેલાઈ ગઈ (Poetry)

લિપિ આખરે ઉકેલાઈ ગઈ

જિગર જોષી 'પ્રેમ'

ગઝલના પરંપરાગત સૂરને સાચવીને નવીન અભિવ્યક્તિ કરવાનો પ્રયાસ કરતી જિગરભાઈની ગઝલોમાં છંદવૈવિધ્ય ઊડીને આંખે વળગે એવું છે.‌
વારંવાર ખેડાતા છંદોને બદલે ઓછા ખેડાતા છંદોને હલેસાં બનાવી ઊર્મિઓની નદી પાર કરવાનો પ્રયાસ તેમની ગઝલોમાં દેખાય છે.
પ્રણય, પીડા, પ્રકૃતિ, જીવન વિશેના પ્રશ્નો, ભીતરનો મૂંઝારો, ખાલીપો, દુનિયાની વ્યાવહારિકતા, બુઠ્ઠી થઈ ગયેલી સંવેદનાઓ જેવા ભાવોને સાંકળી લેતી જિગરભાઈની ગઝલો દરેક વાચકને જીવનની વણઉકેલાયેલી લિપિ ઉકેલવામાં મદદ કરશે.

₹250.00

  • Pages: 128 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Poetry
  • Dimensions: 22.00 cm x 12.50 cm
  • Weight: 135 gm
scroll-top