ગુમશુદા સરનામું
Gumshudaa Sarnaamu
₹300.00
40 ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ જેમ રંગો કૅન્વાસ પર પ્રસરી જાય, ફેલાઈ જાય અને કોઈ આકાર રચાય તેવા સહજભાવે આ વાર્તાઓ રચાઈ છે. તેમાં ક્યારેક અવનવા સ્નેહનાં સ્પંદનો તો ક્યારેક ક્રૂરતા અને સ્વાર્થની પરાકાષ્ઠાએ સ્થાન લીધું છે. પ્રત્યેક અનુભૂતિની સાથે વાર્તાલાપ અને મનમેળાપથી આ અપરિચિત, પરિચિત અનુભવોની સંવાદ-યાત્રામાં સહભાગી બનવાનો આનંદ આવશે.
Product Details
- Pages:190 pages
- Language:Gujarati
- Format:Paperback
Similar Books
View All.png)
