સર્જનની સફર
Surgeon ni Safar
₹225.00
પીડિયાટ્રિક ઑર્થોપેડિક સર્જન ડૉ. મૌલીન શાહ દર્દથી પીડાતાં બાળકોના જીવનમાં ગતિ, ઉલ્લાસ, આશા અને નર્તન ભરે છે સાથે તેમની સારવાર દરમિયાન આવેલી અડચણો અને મુશ્કેલ સંજોગોમાંથી માનવતાસભર અભિગમ ધરાવતા સંવેદનશીલ પ્રસંગોનું વાર્તાસ્વરૂપે નિરૂપણ કરે છે ત્યારે સર્જાય છે પુસ્તક સર્જનની સફર...
QR શ્રાવ્યથી સજ્જ આ પુસ્તક આપ લેખકના અવાજમાં સાંભળી પણ શકશો અને સ્ક્રીન પર વાંચી પણ શકશો.
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All.png)

