logo

જીવથી શિવ (Travelogue)

જીવથી શિવ

શિલ્પા ચોક્સી

આ પુસ્તક 2007ની કૈલાસ માનસરોવરની 30 દિવસની યાત્રાનું વિવરણ છે. યાત્રાના અદ્ભૂત અનુભવો, કેટલીયે વાર્તાઓ અને દંતકથાઓને આ પુસ્તકમાં આવરી લીધાં છે. પ્રવાસ દરમિયાન આવતાં નયનરમ્ય સ્થળોની સુંદર રંગીન તસવીરો આ પુસ્તકને વિશિષ્ટ બનાવે છે. દરેક વ્યક્તિ - જે સનાતન હિન્દુ ધર્મી છે એણે પોતાનું અસ્તિત્વ અને સ્વત્વને પામવા જીવનમાં એક વાર તો કૈલાસ માનસરોવરની યાત્રા કરવી જ જોઈએ. ઘણાંયે લોકો એવા હશે કે જે આ યાત્રા નહીં કરી શકે. તેવા લોકોને આ પુસ્તક દ્વારા કૈલાસ-માનસરોવરની યાત્રા કરાવવાનો પ્રયત્ન કર્યો છે.  

₹1,000.00

  • Pages: 108 pages
  • Language: Gujarati
  • Format: Hardback
  • Type: Travelogue
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 186 gm

Books from same Author

scroll-top