એક મુઠ્ઠી અજવાળું
Ek Mutthi Ajvalu
₹600.00
એક પુરુષને પ્રેમ કરતી છોકરીને જ્યારે બીજા પુરુષ સાથે પરણવાની ફરજ પાડવામાં આવે ત્યારે એ જેને પ્રેમ કરે છે તે પુરુષને એ ભૂલી ન શકે તો એક સમયે એને ‘રાધા’ કહીને પૂજવામાં આવે જ્યારે બીજા સમયમાં એને બેવફા, ચાલુ કે સ્લટ કહીને ઉતારી પાડવામાં આવે! આપણા સમાજનો આ કયો અને કેવો ન્યાય છે? આ થ્રીલર છે, પણ એના પાયામાં પ્રેમકથા છે. નાયિકા જાહ્નવી એના પ્રેમીને ભૂલી શકતી નથી ને બીજા પક્ષે પતિને તિરસ્કારી કે તરછોડી શકતી નથી. એની સંવેદનશીલતા અને પ્રામાણિકતા એની ફરજ સમજે છે. જ્યારે ઝંખના અને તરસ એને શરણ શ્રીવાસ્તવ તરફ ધકેલે છે. એ વહેંચાયેલી છે, કબૂલ! પણ વેચાયેલી નથી.
Product Details
- Pages:436 pages
- Language:Gujarati
- Format:Hardback