સેલ્ફ મેનેજમેન્ટ - ઈન શોર્ટ
Self Management - in short
₹125.00
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે.
હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સિલર નથી. જિંદગીના દરેક વળાંકે, ઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાં, અથડાતાં-કૂટાતાં જે શીખી છું એ તમારા સૌ સાથે વહેંચીને સંતોષ લઉં છું કે કોઈને પણ જો આમાંથી કશું મળે તો મારો સંઘર્ષ અને પ્રવાસ સાર્થક છે!
‘સેલ્ફ મૅનેજમેન્ટ’ એટલે માત્ર દુઃખ, ડિપ્રેશન કે સમસ્યામાંથી નીકળવાનો રસ્તો નહીં... બલ્કે રોજ સવારે પોતાને થોડા વધુ બહેતર વ્યક્તિ, થોડા વધુ બૅલેન્સ્ડ માણસ બનાવવાનું નાનકડું પગલું!
ચાલો સાથે મળીને એક શાંત અને સંતુષ્ટ સ્નેહપૂર્ણ સમાજ બનાવવાનો પ્રયાસ કરીએ.
Product Details
- Pages:56 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All

Book Pages: 144


Book Pages: 144









Similar Books
View All
