જીત કે હાર કરો સ્વીકાર
Jeet ke Haar Karo Swikar
₹375.00
• તમારે જીવનમાં સફળ થવું છે, પરંતુ શું તમે નિષ્ફળતાથી ડરો છો?
• શું તમારું પણ કોઈ સ્વપ્ન છે જેને સિદ્ધ કરવું અશક્ય લાગે છે?
• તો યાદ રાખો, નિષ્ફળતા એ સફળતાની યાત્રામાં આવતો એક પડાવ છે.
• સફળતાની મંજિલે પહોંચવા નિષ્ફળ થવું અનિવાર્ય છે.
એટલે જ જીત કે હાર કરો સ્વીકાર અને ખોલો સફળતાનાં દ્વાર.
આ જ વાત જાણીતા મનોચિકિત્સક અને મોટિવેશનલ ગુરુ ડૉ. મૃગેશ વૈષ્ણવ પોતાના પુસ્તકમાં અનેક સફળ વ્યક્તિઓનાં ઉદાહરણ સાથે સમજાવે છે.
આમ સખત સંઘર્ષ અને કઠોર પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે.
સફળતાનો કોઈ વિકલ્પ નથી હોતો અને નિષ્ફળતા પણ કાયમી હોતી નથી એટલે જ ‘જીત કે હાર કરો સ્વીકાર’.
વિશ્વની મહાન વ્યક્તિઓના સંઘર્ષની ગાથા બયાન કરતું આ પુસ્તક વાચકને સફળતા તરફ જવાની દિશામાં પ્રેરિત કરશે.
Product Details
- Pages:190 pages
- Language:Gujarati
- Format:Hardback