શૂન્યથી શિખર સુધી
Shunyathi Shikhar Sudhi
₹350.00
સફળ દરેકને બનવું હોય છે પણ સફળતાની ચાવી શું?
- લક્ષ્ય સફળતાનો પાયો છે
- દૃઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળથી ધ્યેય સિદ્ધ થાય છે
- અસંભવ શબ્દનું કોઈ અસ્તિત્વ નથી
- આત્મવિશ્વાસથી પર્વત પણ હલાવી શકાય છે
- મહાન સફળતાઓ મહાન કલ્પનાઓનું જ પરિણામ છે
આવા એક બે નહિ, પણ 43 સોનેરી સૂત્રોથી સફળતાની કેડી કંડારી આપતું પુસ્તક શૂન્યથી શિખર સુધી.
Product Details
- Pages:240 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All

Book Pages: 112

.png)



