logo

આયનાની આરપાર (Novel)

આયનાની આરપાર

કાજલ ઓઝા વૈદ્ય

અનિશા અને કિશનની પ્રણયકથા...
આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી...
પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.
પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,
આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.
જો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો
અસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે.

કશુંય ટકતું નથી... અસ્તિત્વની સામે લડીને માગેલું બધું જ અંતે અસ્તિત્વને પાછું સોંપવું પડે છે. આપણે કુદરતને જેમ વધુ ધકેલતા ગયા એમ કુદરત ધકેલાતી ગઈ.
અસ્તિત્વની સહનશક્તિ ન માની શકાય એટલી અદ્‌ભુત છે, પરંતુ અસ્તિત્વ જે દિવસે આપણી સહનશક્તિની પરીક્ષા કરે છે તે દિવસે આપણે ખૂબ નિઃસહાય અને વામણાં બની જઈએ છીએ.
આ નવલકથા પણ એ જ સંદેશ સાથે આવી છે.
 

₹650.00

  • Pages: 464 pages
  • Language: Gujarati
  • Format: Hardback
  • Type: Novel
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 145 gm

Books from same Author

scroll-top