About The Author
Women writers have played a crucial role in making Gujarati Novel modern in a real sense. Gujarati Literature has given very few outstanding women novelists through its time, and one of such prolific writer is...More
હુતાશન
Hutashan
₹125.00
નારીજીવનની સમગ્રતાને આલેખતી સામાજિક નવલકથાઓનાં લેખિકા ધીરુબહેન પટેલની લઘુનવલ ‘હુતાશન’ એક માતાના સંતાનપ્રેમની કથા છે. કથાનાયિકા વત્સલાને પોતાના એકના એક સંતાન આશિષ માટે અનન્ય લગાવ છે. મધ્યમવર્ગીય માતાપિતા વત્સલા અને રોહિતના સંસારમાં દીકરા આશિષના લીધે સ્વર્ગ છે; પરંતુ, આશિષનાં લગ્ન થતાં જ ઘરમાં એકહથ્થુ શાસન પોતાના હાથમાં લઈ લેવાની શેફાલીની જીદને કારણે કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે અને દીકરાની વહુને પણ સગી દીકરીની જેમ રાખવા-સાચવવાનાં વત્સલાનાં સપનાં કેવી રીતે રોળાઈ જાય છે એ સામાજિક સમસ્યા આ લઘુનવલનો વિષય છે.
Product Details
- Pages:96 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All




.png)

Book Pages: 208
_mockup.png)







Similar Books
View All



Book Pages: 184

Book Pages: 164

Book Pages: 216

Book Pages: 272







