logo

વાંસનો અંકુર (Novel)

વાંસનો અંકુર

ધીરુબહેન પટેલ

બધા વટેમાર્ગુઓને ચેતવણી મળે છે.
રાતે વાંસવનની આજુબાજુ સૂવું નહીં.
આખરે વાંસ એટલે વાંસ
કંઈ કહેવાય નહીં ઓચિંતો ફૂટી નીકળે વચ્ચે જે કંઈ આવે એને વીંધી નાખે.
ક્યાં ઊગશે, ક્યારે ઊગશે કોણ જાણે?
કદાચ આ પુસ્તકનાં પાનાં ફેરવતાં જવાબ જડે તો જડે!
જોઈ જુઓ!

₹140.00

  • Pages: 98 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Novel
  • Dimensions: 220.00 cm x 144.00 cm
  • Weight: 152 gm

Books from same Author

scroll-top