હાસબિલોરી
Haasbilori
₹250.00
રોજ-બ-રોજના જીવનમાં આપણે અનેક નાની-મોટી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ અને અનેકવિધ પાત્રોના સંપર્કમાં પણ આવીએ છીએ. એ ઘટનાઓ અને પાત્રોનો સપાટી પરનો રંગ જુદો છે અને અંદરના પ્રવાહોની રંગછટા જુદી છે - એ રંગછટાઓને જાણવાનો અને આ રીતે શબ્દો દ્વારા સપાટી પર લાવવાનો આ પ્રયાસ છે. નરી વાર્તા જેટલા ઝીણા ન બની જવાય તેની કાળજી રાખી છે; અને પ્રસંગકથા જેટલા જાડા ન બની જવાય તેની ચોંપ રાખી છે. ‘હાસબિલોરી’માં મનોવૈચિત્ર્યમાંથી નીપજતા હાસ્યની હળવી રીતે સૂચક એવી વાતોનું વર્ગીકરણ કરવાનો ઉપક્રમ છે.
Product Details
- Pages:160 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All

Similar Books
View All.png)

