સફરનામા
Safarnama
₹325.00
‘સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, કારણ કે અહીં એવી કોઈ અજાણી જગ્યાઓ નથી. તમેય ત્યાં જઈ આવ્યાં હો એવી પૂરી શક્યતા છે. એટલે અહીં કશું અજાણ્યું જાણવા નથી મળવાનું ને તોય કદાચ કંઈ ખોવાયેલું મળે એમ બને! મેં અહીં બારી બહાર પસાર થતાં દૃશ્ય ને સાથે પ્રવાસ કરતાં યાત્રી બંનેને આનંદ્યા છે.
આપણે આયોજનના માણસો છીએ.
બધું pre-planned હોય તો જ આપણે ઉંબર ઓળંગીએ. આપણને અગવડ વગરનું જ નહીં, સગવડપૂર્ણ આયોજન હોય તો ગમે. આપણી તો adventure tour પણ સુવિધા સભર હોય છે. જંગલ સફારીમાં વાઘ પણ આપણે નીકળીએ ત્યારે જ નીકળીને આપણને સામો મળવો જોઈએ એવા આગ્રહી છીએ.
Product Details
- Pages:238 pages
- Language:Gujarati
- Format:Hardback
Books From Same Author
View All



.png)

Similar Books
View All



Book Pages: 144


Book Pages: 144






Book Pages: 224


