લોચા છે બોસ!
Locha Chhe Boss
₹325.00
‘લોચા છે બોસ!’ મન્નુ શેખચલ્લીની તાજી હાસ્ય કથાઓનો સંગ્રહ છે જેમાં દરેક પાત્રને કંઈ ને કંઈ લોચા પડે છે. પ્રેમમાં લોચા, રોમાન્સમાં લોચા, લગ્નમાં લોચા, કરિયરમાં લોચા, ક્રાઈમમાં લોચા.. અરે, લોચા મારવામાં પણ લોચા!
તમારી બત્રીસી ઉપર બળજબરીથી સ્માઈલ લાવી શકે તેવી આડત્રીસ હાસ્ય કથાઓનું પુસ્તક... ‘લોચા છે બોસ!’
Product Details
- Pages:200 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All.png)

