logo

બુડબુડસલાક અને ટ્રીમટ્રામધડાક (Children's Literature)

બુડબુડસલાક અને ટ્રીમટ્રામધડાક

ધીરુબહેન પટેલ

બે પાક્કમપાક્કા દોસ્તાર. એક બુડબુડસલાક ને બીજો, ટ્રીમટ્રામધડાક. અવનવા નામવાળા આ બે ભાઈબંધ નવાનક્કોર બૂટ પહેરીને નીકળ્યા. એકના પગમાં લીલા બૂટ ને બીજાના પગમાં પીળા બૂટ. બંનેને મન થયું અદલાબદલી કરવાનું. છે ને મજાની વાત! પછી વાર્તામાં આગળ શું થયું એ જાણવા વાંચો ‘બુડબુડસલાક અને ટ્રીમટ્રીમધડાક’.

₹90.00

  • Pages: 12 pages
  • Language: Gujarati
  • Format: Saddlestitch
  • Type: Children's Literature
  • Dimensions: N/A
  • Weight: N/A

Books from same Author

scroll-top