ધીરુબહેન પટેલ
વાઘની જીભ હરણના શિંગડાથી ચિરાઈ જાય છે. તેથી વાઘ તો કશું ખાઈ શકે નહીં, એટલે ડૉક્ટર લંગૂર પાસે ઑપરેશન કરાવી નવી જીભ ચોંટાડાવે છે. ડૉ. લંગૂરે નાખી આપેલી નવી જીભના કારણે વાઘના સ્વાદના ચટકા કેવા બદલાઈ ગયા એની રસભરી વાત જાણવા માટે વાંચો ‘ડૉક્ટરની ફી’ વાર્તા.