About The Author
આર. ડી. પટેલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ૧૯૭૧થી ૧૯૮૪ સુધી મનોવિજ્ઞાનના...More
મને પજવે છે
Mane Pajve che
₹225.00
લેખક કે ચિંતક હોવાનો દાવો નહીં કરતા અમેરિકાસ્થિત લેખકનું મનોવિશ્લેષણાત્મક નિબંધોનું આ પુસ્તક જેટલું જીવનોપકારક છે એટલું જ સમાજ અને સમજ બંનેને ઉપકારક છે. પુસ્તકમાં વિભાગવાર કુલ 31 ચિંતનાત્મક નિબંધો છે. આ લેખોમાં રોજબરોજના જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન આપ્યું છે. લેખકે સામાન્યજનોના જીવનમાંથી જ વિચારપ્રેરક ઉદાહરણો આ પુસ્તકમાં ટાંક્યાં છે. જેમ કે, “મારા ઘરે દીકરાનો જન્મ થતાં જ તેને ડૉક્ટર બનાવવાનું નક્કી કરી દઉં છું. મારા ઘરે દીકરીનો જન્મ થતાંવેંત તેને પરણાવવાની ચિંતા શરૂ થઈ જાય છે.”
Product Details
- Pages:136 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Book Pages: 112




Similar Books
View All
.png)
