Details

  1. home
  2. Products
  3. સંબંધોનાં ગૂંચળાં

About The Author

R. D.  Patel

આર. ડી. પટેલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ૧૯૭૧થી ૧૯૮૪ સુધી મનોવિજ્ઞાનના...More

સંબંધોનાં ગૂંચળાં

Sambandho na Gunchala

By: R. D. Patel
₹250.00

માણસ સંબંધો વગર જીવી શકતો નથી. પ્રારંભ પોતાની જાત સાથેના સંબંધથી થાય છે. પછી માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની-સંતાનો, પૌત્ર-પૌત્રીઓ, પડોશીઓ અને મિત્રો-પ્રિયજનો સાથેના સંબંધો આવે છે. આ સિલસિલો કુદરત અને ઈશ્વર સાથેના સંબંધ સુધી વિસ્તરે છે. સંબંધ હોય ત્યાં ટકરાવ અને ગૂંચવણ હોવાનાં જ. સાઇકોથેરપિસ્ટ આર. ડી. પટેલ લિખિત આ પુસ્તકના ટાઇટલની ટૅગલાઇન ‘ગૂંચવાયેલા સંબંધોને ઉકેલવાની વાત’ છે, પુસ્તકમાં આવરી લેવાયેલા દસ લેખોનો મિજાજ પણ આ જ છે. સાદી, સરળ અને અસરકારક ભાષામાં લખાયેલું વિચારોત્તેજક પુસ્તક.

Product Details

  • Pages:144 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All