Details

  1. home
  2. Products
  3. કવિતા કૅફે

કવિતા કૅફે

Kavita Cafe

By: Dr. Ashok Patel
₹275.00

કૅફેની એક આગવી ઓળખ હોય છે!
દાખલ થાવ, ને એક માદક ખુશબૂ દોડતી આવે
ને તમને વળગી પડે!
ચટકંતા રંગો... તમને હાથ ઝાલી, અંદર તેડી જાય!
ક્યાંક ગુસપુસ ચાલતી હોય, ક્યાંક વાતો,
ક્યાંક અટ્ટહાસ્ય તો ક્યાંક નજરોની મુલાકાતો!
એકલું ના લાગે! ભર્યું ભર્યું લાગે!
ને ભારે મન, ખાલી થતું લાગે!
ટૂંકમાં... મૂડ બની જાય!
આ કવિતા-કૅફેમાં આપનું સ્વાગત છે!

Product Details

  • Pages:216 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All