Details

  1. home
  2. Products
  3. લાગણીના મિજાજ

લાગણીના મિજાજ

Lagni na Mijaj

By: Dr. Maulin Shah
₹275.00

કાવ્યસંગ્રહનું શીર્ષક જ એના હાર્દને પ્રગટ કરી દે છે. એમાંની સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર છે લાગણી અને લાગણીની ભિન્ન ભિન્ન મુદ્રાઓ.

પ્રીત અને પિયુ, પુત્રી, પુત્ર, માતા, પિતા, સ્વજનો, મિત્રો - આ સૌની સંવેદના એ તીવ્રપણે અનુભવે છે. અને શબ્દો દ્વારા યથાતથ અભિવ્યકત કરે છે, એક નરી, સૂક્ષ્મ સંવેદનશીલતા પ્રગટ થતી રહે છે. અહીં આક્રોશ અને વિદ્રોહ પણ નિઃસંકોચ પ્રજ્વલિત થાય છે.

આ પુસ્તકમાં જે જે રચનાઓની નીચે QR કોડ દર્શાવ્યો છે તે રચનાઓ કવિના જ અવાજમાં તમે સાંભળી પણ શકશો.

Product Details

  • Pages:160 pages
  • Language:Gujarati
  • Format:Hardback

Similar Books

View All