Details

  1. home
  2. Products
  3. ડોશી બાપા અને બીજાં કાવ્યો

ડોશી બાપા અને બીજાં કાવ્યો

Doshi Bapa ane Bija Kavyo

By: Babu Suthar
₹175.00

વતનથી સાત સમંદર પાર વસતો એક કવિ. પોતાનાં માતા પિતાને અંત સમયે પિંડદાન નથી કરી શકતો. ત્યારે તેમના પ્રત્યેના પ્રેમ, માન અને લાગણીને શબ્દોમાં ઢાળી પોતાનાં માવતરને આપે છે કાવ્યાંજલિ અને રચાય છે કાવ્યસંગ્રહ ડોશી, બાપા અને બીજાં કાવ્યો.
તળપદા શબ્દપ્રયોગો થકી ગુજરાતનાં ગ્રામ્ય પરિવેશને સજીવન કરતાં આ કાવ્યસંગ્રહમાં ક્યાંક પૂર્વજો ડોકાય છે તો ક્યાંક ઘરઝૂરાપાને વાચા મળે છે... ક્યાંક ધાર્મિક વિધિ-વિધાનોનું અનુસંધાન છે તો ક્યાંક જૂના રીત-રીવાજોની ઝાંખી છે...
ફિલાડેલ્ફીયા સ્થિત કવિ બાબુ સુથાર લિખિત કાવ્યસંગ્રહ - ડોશી, બાપા અને બીજાં કાવ્યો

Product Details

  • Pages:112 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All