અથાતો ઇલિકાજિજ્ઞાસા
Athato Ilikajigyasa
₹150.00
બાદરાયણના ‘બ્રહ્મસૂત્ર’નું પહેલું સૂત્ર છે: अथातो ब्रह्मजिज्ञासा॥ એટલે કે; હવે અહીંથી બ્રહ્મ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે. એ સૂત્રના આધારે બાબુ સુથાર એક બીજું સુત્ર બનાવે છે: અથાતો ઇલિકાજિજ્ઞાસા ॥ એટલે કે; હવે અહીંથી ઇયળ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે. આમ કરીને કવિ ‘બ્રહ્મ’ અને ‘ઇયળ’ને એક જ કોઠામાં મૂકે છે અને પછી ઇયળ સાથે સંવાદ કરીને ઇયળને જાણવાના પ્રયાસ નિમિત્તે પોતાને, એટલે કે ‘સ્વ’ને જાણવાનો પ્રયાસ કરે છે.
Product Details
- Pages:96 pages
- Language:Gujarati
- Format:Paperback